પવનચક્કી

વિકિપીડિયામાંથી
નેધરલેંડના એમ્સ્હેવનમાં આવેલ ગ્રોવિંડ નામના પવનચક્કી ક્ષેત્રની આગળ દેખાતી ગોલીએથ નામની ધુમ્રચક્કી પ્રકારની પવનચક્કી

પવનચક્કીએ વહેતી હવા કે પવનની ગતિશક્તિને પોતાના ચોક્કસ આકારવાળા પાંખીયાની મદદથી ચક્રાકાર યાંત્રિક ગતિમાં ફેરવતું સાદુ યંત્ર છે. શરૂઆતમાં આ યંત્રનો ઉપયોગ દળવા કે પીસવા માટે થતો હોવાને લીધે દળવા કે પીસવા માટેની ચક્કી કે જે પવનની મદદથી ચાલે છે તે રીતે પવનચક્કી નામ પડ્યું હોવાનું મનાય છે. એ પછી આ યંત્રના અલગ અલગ ઉપયોગો શોધાયા છતા પણ નામ એનું એ જ ચાલુ રહ્યું. આધુનિક પવનચક્કીનો ઉપયોગ પવનચાલિત ટર્બાઇનની મદદથી વિદ્યુતઉર્જા ઉત્પન્ન કરવા, પવનચાલિત પંપ વડે પાઇપલાઇનમાં પાણી પંપ કરવા કે પછી જમીનમાંથી ભૂગર્ભજળ ખેંચવા માટે કરવામાં આવે છે.

ઐતિહાસિક પવનચક્કી[ફેરફાર કરો]

હેરન ઓફ એલેકઝાંડ્રીઆનું હવાથી ચાલતું વાજુ

સમક્ષિતિજ પવનચક્કી[ફેરફાર કરો]

પર્સિયાની સમથળ પવનચક્કી
અઢારમી સદીની યુરોપીયન સમથળ પવનચક્કી

શિરોલંબ પવનચક્કી[ફેરફાર કરો]

નક્કર થાંભલાવાળી પવનચક્કી[ફેરફાર કરો]

પોલા થાંભલાવાળી પવનચક્કી[ફેરફાર કરો]

ટાવરવાળી પવનચક્કી[ફેરફાર કરો]

ધુમ્ર પવનચક્કી[ફેરફાર કરો]

પવનચક્કીનાં પુરજા[ફેરફાર કરો]

સઢ[ફેરફાર કરો]

અન્ય પુરજા[ફેરફાર કરો]

વૃદ્ધિ અને ક્ષય[ફેરફાર કરો]

પવનચાલિત ટર્બાઇન[ફેરફાર કરો]

તે એક ઉપકરણ છે જે પવનની ગતિ ઊર્જાને વિદ્યુત ઊર્જામાં ફેરવે કરે છે. આજના સમયમાં જયારે અશ્મિભૂત ઇંધણ જેવા સંસાધનનો જથ્થો ઝડપભેર ઘટી રહ્યો છે ત્યારે આ કુદરતી સ્ત્રોતમાંથી મળતી ઉર્જા આશીર્વાદ રૂપ સાબિત થાય તેમ છે. કોલસો બાળતા થર્મલ પાવર સ્ટેશન ઘણું પ્રદુષણ ફેલાવે છે, જયારે આ ઉર્જા પ્રદુષણ રહિત પણ હોય.

સમક્ષિતિજ ધરીના પવનચાલિત ટર્બાઇન

સમક્ષિતિજ ધરીના પવનચાલિત ટર્બાઇનના માળખાને મુખ્ય ત્રણ ભાગમાં વહેંચી શકાય છે.

રોટર(પાંખિયા): તે પવનની ગતિઊર્જાની મદદથી ધરીને ફેરવે છે. પવનચાલિત ટર્બાઇનની કુલ કિંમતના આશરે ૨૦% જેટલી કિંમત રોટરની હોય છે.

જનરેટર: જે ધરીની ચાકગતિનો ઉપયોગ કરીને વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરે છે, જેમાં ચાકગતિને વધારવા વપરાતા ગિયરબોક્સ નો પણ સમાવેશ થાય છે, પવનચાલિત ટર્બાઇનની કુલ કિંમતના આશરે ૩૪% જેટલી કિંમત જનરેટરની હોય છે.

આધાર સંરચના: જેમાં રોટર તથા જનરેટરને ટકાવી રાખતા ટાવર તથા રોટરને પવનની દિશામાં (ઉભી ધરીને અનુલક્ષીને) ફેરવતી મિકેનિઝ્મનો સમાવેશ થાય છે. પવનચાલિત ટર્બાઇનની કુલ કિંમતના આશરે ૧૫% જેટલી કિંમત આધાર સંરચનાની હોય છે.

પવનચાલિત પંપ[ફેરફાર કરો]

આ પણ જુવો[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]