લખાણ પર જાઓ

પારામારિબો

વિકિપીડિયામાંથી
પારામારિબો
પારામારિબો શહેરમાં વૉટરકેન્ટ સ્ટ્રીટ
પારામારિબો શહેરમાં વૉટરકેન્ટ સ્ટ્રીટ
અન્ય નામો: 
પારબો (Par'bo)
વસ્તી
 • અંદાજીત 
({{{pop_est_as_of}}})
૨,૪૨,૯૪૬

પારામારિબો સુરીનામ અથવા ડચ ગિયાના (જેનું સત્તાવાર નામ સુરીનામનું પ્રજા સત્તાક એવું છે.) દક્ષિણ અમેરિકા ખંડમાં આવેલા એક દેશમાં આવેલું એક ઐતિહાસિક શહેર છે. આ શહેરમાં સુરીનામ દેશની રાજધાની આવેલી છે. આ શહેરની કુલ વસ્તી ૨૪૨.૯૪૬ જેટલી છે. આ શહેરના પુરાણા ભાગને વિશ્વ ધરોહર સ્થળ તરીકે ઘોષિત કરવામાં આવેલ છે.