પાલરવભા પાલિયા

વિકિપીડિયામાંથી

પાલરવભા પાલિયા (ગઢવી ) સૌરાષ્ટ્રના જાણીતા દુહાગીર કે લોકકવિ હતા.

તેમનો જન્મ ચોટીલા પાસે આવેલા રેશમિયા[૧] ગામમાં થયો હતો . પાલરવભા પાલિયા દ્વારા રચાયેલા શામળાના દુહા, કૃષ્ણચરિત્ર[૨] ના દુહા, લોકજીવનના દુહા, એભલબાપુ[૩] ના દુહા વગેરે દુહાઓ ખુબજ વિખ્યાત છે. તેમનો એક દુહો અત્યંત લોકપ્રિય બન્યો હતો[૪][૫]:

કાઠિયાવાડ માં કોક દી ભૂલો પડ ભગવાન
મોળો કરા મેમાન, સ્વર્ગ ભુલાવુ શામળા

સંદર્ભો[ફેરફાર કરો]

  1. https://shodhganga.inflibnet.ac.in/bitstream/10603/220746/14/14_chapter%2010.pdf
  2. "કૃષ્ણચરિત્રના દુહા". CHARAN SHAKTI (અંગ્રેજીમાં). 2020-04-15. મેળવેલ 2020-07-25.
  3. "વીર એભલ પટગીર". Share in India (અંગ્રેજીમાં). 2017-09-18. મેળવેલ 2020-07-25.
  4. જાની, બલવંત. "દુહા: સંદર્ભ અને સત્ત્વ | Gujarat Times". મેળવેલ 2020-07-25.
  5. "આર્કાઇવ ક .પિ" (PDF). મૂળ (PDF) માંથી 2020-07-25 પર સંગ્રહિત. મેળવેલ 2020-07-25.