પૂર્ણાંક સંખ્યાઓ

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

પૂર્ણાંક સંખ્યાઓ એટલે એવી સંખ્યાઓ જે પૂર્ણ છે.

ઉદાહરણ તરીકે ૨૧, ૪, ૦ અને -૨૦૪૮ એ પૂર્ણાંક સંખ્યાઓ છે જ્યારે ૯.૨૫ એ પૂર્ણાંક સંખ્યા નથી. પૂર્ણાંક સંખ્યા ન હોય તેવી સંખ્યાઓને અપૂર્ણાંક સંખ્યા કહે છે.