લખાણ પર જાઓ

પૂર્વ તિમોર

વિકિપીડિયામાંથી
Repúblika Demokrátika Timór Lorosa'e
República Democrática de Timor-Leste

તિમોર-લેસ્તે લોકતાંત્રિક ગણરાજ્ય
પૂર્વી તિમોરનો ધ્વજ
ધ્વજ
પૂર્વી તિમોર નું રાજચિહ્ન
રાજચિહ્ન
સૂત્ર: Unidade, Acção, Progresso (પુર્તગાલી)
("એકતા, ગતિશીલતા, વિકાસ")
રાષ્ટ્રગીત: પાત્રિયા
Location of પૂર્વી તિમોર
રાજધાની
and largest city
દિલી
અધિકૃત ભાષાઓતેતુમ્ એવં પુર્તગાલી1
લોકોની ઓળખપૂર્વી તિમોર
સરકારસંસદીય ગણતંત્ર
જોસે રામોસ હોર્તા
ખાના ગુસમાઓ
સ્વતંત્રતા 
• ઘોષિત
૨૮ નવેંબર, ૧૯૭૫
• માન્યતા પ્રાપ્ત
૨૦ મે, ૨૦૦૨
• જળ (%)
નગણ્ય
વસ્તી
• જુલાઈ ૨૦૦૫ અંદાજીત
૯૪૭,૦૦૦ (૧૫૫મો)
GDP (PPP)૨૦૦૫ અંદાજીત
• કુલ
$૧.૬૮ બિલિયન (206)
• Per capita
$૮૦૦ (188)
માનવ વિકાસ દર (HDI) (૨૦૦૭)૦.૫૧૪
ક્ષતિ: અયોગ્ય HDI કિંમત · ૧૫૦ મો
ચલણડૉલર³ (યૂએસ ડૉલર)
સમય વિસ્તારUTC+૯
ટેલિફોન કોડ૬૭૦
ઇન્ટરનેટ ડોમેઇન (TLD).tl4
  1. ઇંડોનેશિયન અને અંગ્રેજી સંવિધાન દ્વારા કાર્યકારી ભાષા ના રૂપ માં સ્વીકૃત.
  2. ઇંડોનેશિયા દ્વારા 7 ડિસેંબર, ૧૯૭૫ ના કબ્જો તથા ૧૯૯૯ માં મુક્તિ
  3. Centavo coins also used.
  4. .tp is being phased out.

પૂર્વી તિમોર, આધિકારિક રૂપે લોકતાંત્રિક ગણરાજ્ય તિમોર દક્ષિણ પૂર્વ એશિયા માં સ્થિત એક દેશ છે. ડાર્વિન (ઑસ્ટ્રેલિયા) ના ૬૪૦ કિમી ઉત્તર પશ્ચિમી માં સ્થિત આ દેશ નું કુલ ક્ષેત્રફળ ૧૫,૪૧૦ વર્ગ કિમી (૫૪૦૦ વર્ગ મીલ) છે. આ તિમોર દ્વીપ ના પૂર્વી ભાગ, પાસ ના અતૌરો અને જાકો દ્વીપ, અને ઇંડોનેશિયાઈ પશ્ચિમ તિમોર ના પશ્ચિમોત્તર ક્ષેત્ર માં સ્થિત ઓએચુસ્સી-અમ્બેનો થી મળી બનેલ છે.

પૂર્વી તિમોર પોર્ટુગલ દ્વારા ૧૬મી સદીમાં ઉપનિવેશ બનાવાયો હતો અને પોર્ટુગલ ના હટવા સુધી પુર્તગાલી તિમોર ના રૂપમાં ઓળખાતુ હતું. પૂર્વી તિમોરએ ૧૯૭૫માં પોતાની સ્વતંત્રતાની ઘોષણા કરી પણ એક વર્ષ પછી ઇંડોનેશિયાએ દેશ પર હુમલો કરી કબ્જો કરી લીધો અને આને પોતાનો ૨૭મો પ્રાંત ઘોષિત કરી દીધો. ૧૯૯૯માં સંયુક્ત રાષ્ટ્ર પ્રાયોજિત આત્મ-નિર્ણય કાનૂન પછી ઇંડોનેશિયા એ આ ક્ષેત્ર પર થી પોતાનું નિયંત્રણ હટાવી લીધું અને ૨૦ મે, ૨૦૦૨ ના પૂર્વી તિમોર ૨૧મી સદી નું પહેલું સંપ્રભુ રાજ્ય બન્યું. પૂર્વી તિમોર એશિયા ના બે રોમન કૈથોલિક બહુમતિ દેશોમાં થી એક છે, બીજો દેશ ફિલીપીન્સ છે.

પૂર્વી તિમોર એક નિમ્ન-મધ્યમ-આવાક અર્થવ્યવસ્થા વાળો દેશ છે. આનાથી માનવ વિકાસ સૂચકાંક (HDI) ના આધાર પર ૧૫૮ મા સ્થાને રખાયું છે, જે ન કેવળ એશિયામાં પણ દુનિયામાં ન્યૂનતમ છે.