પૃથ્વિસિંહ આઝાદ

વિકિપીડિયામાંથી
Prithvi Singh Azad
Pruthvisinh Azad's bust at Bhavnagar
જન્મની વિગત(1892-09-15)15 September 1892
મૃત્યુ5 March 1989(1989-03-05) (ઉંમર 96)
India
વ્યવસાયIndian independence activist
સક્રિય વર્ષો1907–1989
પ્રખ્યાત કાર્યIndian independence movement
Lahore Conspiracy Trial
સાથી(ઓ)Prabhavati Devi
સંતાનોAjit Singh Bhati
પુરસ્કારોPadma Bhushan

પૃથ્વી સિંહ આઝાદ (18921989) જે ભાવનગર રજવાડામાં શ્યામરાવ તરીકે જાણીતા હતા એ ભારતીય સ્વતંત્રતા કાર્યકર્તા સમાજવાદી ક્રાંતિકારી[૧] અને ગદર પાર્ટી ના સ્થાપક સભ્યોમાંથી એક હતા.[સંદર્ભ આપો] સ્વતંત્રતા પહેલાના સમયગાળા દરમિયાન તેમને ઘણી વખત જેલનો સામનો કરવો પડ્યો હતો, જેમાં કાળાપાણીની સજાની એક મુદતનો સમાવેશ પણ થાય છે. ભારત સરકારે તેમને ત્રીજા ક્રમનું સર્વોચ્ચ નાગરિક સન્માન આપ્યું હતું પદ્મ ભૂષણ, 1977માં સમાજમાં તેમના યોગદાન બદલ.[૨]


ભાવનગર ખાતે પૃથ્વીસિંહ આઝાદની પ્રતિમાની તકતી

 

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Vijay Prashad (5 June 2012). Uncle Swami: South Asians in America Today. New Press. પૃષ્ઠ 38–. ISBN 978-1-59558-801-2.
  2. "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2016. મૂળ (PDF) માંથી 15 ઑક્ટોબર 2015 પર સંગ્રહિત. મેળવેલ 3 January 2016. Check date values in: |archive-date= (મદદ)

વધુ વાંચન[ફેરફાર કરો]

બાહ્ય લિંક્સ[ફેરફાર કરો]