પૈડું
Appearance
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/8/82/TricycleAntique.jpg/220px-TricycleAntique.jpg)
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/3/32/Roue_primitive.png/220px-Roue_primitive.png)
પૈડું એ ધરી પર ફરી શકતું ગોળાકાર આકારનું યંત્ર છે. પૈડામાં પૈડું અને ધરી એ બે મુખ્ય ભાગો હોય છે. પૈડાની મદદથી ભારે પદાર્થો સરળતાથી વહન કરી શકાય છે, જેથી તે વાહનો અને વિવિધ યંત્રોમાં વપરાય છે. પૈડાનો ઉપયોગ જહાજો, મોટરકારના સ્ટિયરિંગ વ્હીલ અને ફ્લાયવ્હીલમાં પણ થાય છે.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/4/4a/Commons-logo.svg/30px-Commons-logo.svg.png)
વિકિમીડિયા કોમન્સ પર પૈડું સંબંધિત માધ્યમો છે.
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/4/4a/Commons-logo.svg/30px-Commons-logo.svg.png)
વિકિમીડિયા કોમન્સ પર વાહનવ્યવહારનું પૈડું સંબંધિત માધ્યમો છે.
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/9/99/Wiktionary-logo-en-v2.svg/40px-Wiktionary-logo-en-v2.svg.png)
wheel શબ્દને વિકિકોશ (મુક્ત શબ્દકોશ)માં જુઓ.
![]() | આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |