પોલીસ
મુંબઈ પોલીસના એક પોલીસ ઈંસ્પેક્ટર
પોલીસએ મુળ અંગ્રેજી શબ્દ Police છે જે રાજ્યમાં રાજ્ય સરકારના ગૃહમંત્રી અને કેન્દ્રમાં કેન્દ્ર સરકારના ગૃહમંત્રીને જવાબદેહ રહી દેશમાં નાગરિક સુરક્ષાનું કાર્ય કરે છે. અપરાધોને રોકવા માટે પોલીસ દળ પાસે પ્રમાણમાં મર્યાદિત પરંતુ અસરકારક સત્તાઓ હોય છે
પોલીસનાં કાર્યો[ફેરફાર કરો]
- અપરાધને થતો રોકવો
- થયેલા અપરાધની પુરે પુરી તપાસ કરી તારણો ન્યાય પાલિકા સમક્ષ રજુ કરવાં
- વાહન વ્યવહારનું નિયંત્રણ, ખાસ કરીને નગર અને શહેરીઅને મોટા મેળાઓનું અને અમુક ખાસ વિસ્તારોમાં તથા મહત્વપુર્ણ અથવા અતિમહત્વપુર્ણ વ્યક્તિઓનાં નિવાસ સ્થાનની આસપાસ.
- રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને રાજ્ય, સમાજ અને દેશની આંતરિક સુરક્ષાને લગતી ગુપ્ત અને મહત્વપુર્ણ જાણકારી આપવી.
વિભાગો[ફેરફાર કરો]
- સમાજ સુરક્ષા
- ગુપ્તચર
- ગુનાશોધક
- ગુના પ્રતિરોધક
- ટ્રાફિક ના નિયંત્રણ
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |