પ્રજાપતિ
Appearance
પ્રજાપતિ | |
---|---|
સર્જક અને રક્ષક | |
પ્રજાપતિ | |
અન્ય નામો | સ્વયંભૂ |
જોડાણો | બ્રહ્માનું સ્વરૂપ |
રહેઠાણ | સત્યલોક |
મંત્ર | ઓમ બ્રહ્માય નમ: |
પ્રતીક | કમળ, શંખ |
વાહન | હંસ |
વ્યક્તિગત માહિતી | |
બાળકો | દક્ષ |
પ્રજાપતિ એ હિંદુ ધર્મમાં સર્જનના દેવતા મનાય છે.[૧][૨][૩] તે બ્રહ્મા અને વિશ્વકર્મા તરીકે પણ ઓળખાય છે. આ ઉપરાંત પ્રજાપતિ એ હિન્દુ ધર્મમાં એક જ્ઞાતિનું નામ પણ છે.
આ પણ જુઓ
[ફેરફાર કરો]સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ Roshen Dalal (2010). Hinduism: An Alphabetical Guide. Penguin. પૃષ્ઠ 311. ISBN 978-0-14-341421-6.
- ↑ George M. Williams (2008). Handbook of Hindu Mythology. Oxford University Press. પૃષ્ઠ 234–235. ISBN 978-0-19-533261-2.
- ↑ James G. Lochtefeld (2002). The Illustrated Encyclopedia of Hinduism: N-Z. The Rosen Publishing Group. પૃષ્ઠ 518–519. ISBN 978-0-8239-3180-4.
આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |