પ્રસાદ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

પ્રસાદ એટલે ધાર્મિક વિધિ કે પૂજન દરમિયાન ભગવાનને ધરાવવામાં આવતા થાળમાં મુકવામાં આવતી ખાદ્ય પદાર્થો, જેને વિધિ કે પૂજન પતી ગયા બાદ હાજર રહેલી વ્યક્તિઓ તેમજ પાસ-પડોશમાં વહેંચવામાં આવે છે. ખાસ કરીને આ ખાદ્ય પદાર્થ તરીકે ગોળધાણા, સાકર, લાડુ, પંજરી, શીરો અથવા કોઇપણ પકવાનનો ઉપયોગ કરવામાં આવે છે.