લખાણ પર જાઓ

પ્રહલાદ શાસ્ત્રી

વિકિપીડિયામાંથી

પ્રહલાદભાઈ શાસ્ત્રી પાવાગઢમા વસવાટ કરી પન્ચમહાલ અને વડોડદરા જિલ્લાના અન્તરીયાળ ,આદીવાસી વિસ્તારોમા જાગ્રુતી ફેલાવવાનુ જબર-દસ્ત કામ કર્યુ છે. સમાજ ના નબળા વર્ગના લોકોને સ્વમાન ભેર જીવન જીવવાની પ્રેરણા આપી,સ્વામી વિવેકાનન્દ્જીના વિચારો જન માનસ સુધી પહોચાડી,આદીવાસી સમાજમા સમુહ લગ્ન,રક્તદાન જેવી પ્રવ્રુતીઓ કરીને બચત અને દાનનો મહિમા સમજાવ્યો. મેડીકલ, ચક્ષુ નિદાન-સારવાર જેવા કેમ્પો કરાવી ,શિક્ષણ માટે આગ્રહ કરી સમાજ સુધારણાના અનેક કાર્યો કરી લોકોને મદદ રુપ્ થયા. કેટલાક અજાણ્યા કારણોસર ૨૩/૨/૨૦૦૫ના રોજ પાવાગઢ નજીક ટપલાવાવના જન્ગલમા આત્મહત્યા કરી.