પ્રાણીશાસ્ત્ર

વિકિપીડિયામાંથી

પ્રાણીશાસ્ત્ર જીવવિજ્ઞાનની એક શાખા છે, જેમાં પૃથ્વી પરનાં પ્રાણીઓના જીવનનાં વિવિધ પાસાંઓ જેમ કે ખોરાક, રહેઠાણ, શરીર વિષે ઝીણવટભર્યુ અવલોકન કરી અભ્યાસ અને સંશોધન કરવામાં આવે છે.