લખાણ પર જાઓ

પ્રિયંકા ગોસ્વામી

વિકિપીડિયામાંથી
પ્રિયંકા ગોસ્વામી
પ્રિયંકા ગોસ્વામી, ઓગસ્ટ ૨૦૨૨માં
વ્યક્તિગત માહિતી
National teamભારત
જન્મ (1996-03-10) March 10, 1996 (ઉંમર 28)
મુઝ્ઝફરનગર, ઉત્તર પ્રદેશ
Sport
Event(s)૨૦ કિમી ચાલવાની સ્પર્ધા
Achievements and titles
National finals૨૦૧૭, ૨૦૨૧
Personal best(s)૧:૨૮.૩૫ (૨૦૨૧)

પ્રિયંકા ગોસ્વામી (જન્મ: ૧૦ માર્ચ ૧૯૯૬) એક ભારતીય ખેલાડી છે, જે ૨૦ કિલોમીટર ચાલવાની સ્પર્ધામાં ભાગ લે છે.[૧][૨] તેણીએ ટોક્યો ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને ૧૭માં ક્રમે આવી હતી.[૩][૪] ૨૦૨૨ કોમનવેલ્થ રમતોમાં ૧૦,૦૦૦ મીટર સ્પર્ધામાં તેણીએ રજત ચંદ્રક જીત્યો હતો.[૫][૬]

જીવન[ફેરફાર કરો]

ગોસ્વામીએ એથ્લેટિક્સમાં આવતા પહેલાં થોડા મહિના શાળામાં જિમ્નેસ્ટિક્સમાં ભાગ લીધો હતો. દોડવાની સ્પર્ધામાં સ્પર્ધકોને મળતી ઇનામોને કારણે તે દોડવા માટે આકર્ષાઇ હતી.[૭]

ફેબ્રુઆરી ૨૦૨૧માં, તેણી ૨૦ કિમી ચાલવાની સ્પર્ધા (ઇન્ડિયન રેસવોકિંગ ચેમ્પિયનશીપ) જીતી હતી અને તેમાં ભારતનો નવો કિર્તીમાન ૧.૨૮.૪૫ બનાવ્યો હતો તેમજ ૨૦૨૦ની ઓલિમ્પિકમાં પસંદ થઇ હતી.[૨][૮] આ અગાઉ તેણીએ ૨૦૧૭માં આ સ્પર્ધા જીતી હતી.[૧]

તે ભારતીય રેલ્વેમાં કારકુન તરીકે કામ કરે છે.[૭]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ "Priyanka". worldathletics.org. મેળવેલ 22 June 2021.
  2. ૨.૦ ૨.૧ "National Open Race Walking Championships: Sandeep Kumar, Priyanka Goswami shatter national records, qualify for Tokyo Olympics along with Rahul". First Post. 13 February 2021. મેળવેલ 22 June 2021.
  3. "India's Bhawna Jat makes the Olympic cut in 20km race walk". India Today (અંગ્રેજીમાં). February 15, 2020. મેળવેલ 2021-07-26.
  4. Mondal, Aratrick (6 August 2021). "Tokyo Olympics Priyanka Goswami 17th, Bhawna Jat 32nd in women's 20km race walk, Gurpreet fails to finish in men's event". www.indiatvnews.com. મેળવેલ 7 August 2021.
  5. "Women's 10,000m Race Walk - Final". Birmingham2022.com (અંગ્રેજીમાં). 2022-08-06. મેળવેલ 2022-08-06.
  6. "CWG 2022: Priyanka Goswami bags silver medal in women's 10,000m race walk". dnaindia.com (અંગ્રેજીમાં). 2022-08-06. મેળવેલ 2022-08-06.
  7. ૭.૦ ૭.૧ Bhagat, Mallika (17 February 2021). "National record holder Priyanka Goswami: Started race walking for bags that medallists got". hindustantimes.com. મેળવેલ 22 June 2021.
  8. "Priyanka Goswami, Sandeep Kumar, break national records, qualify for Tokyo Olympics". ANI News. 13 February 2021. મેળવેલ 22 June 2021.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]