ફિબોનાકિ
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
ફિબોનાકિ એક સરળ શ્રેણી છે. દા.ત. ૦ ૧ ૧ ૨ ૩ ૫ ૮ .... n
ફિબોનાકી શ્રેણીનું વર્ણન[ફેરફાર કરો]
પ્રથમ પહેલાં બે આંકડાઓ લો અને તેનો સરવાળો ત્યાર પછી દર્શાવો અને આ પરિણામને શ્રેણીમાં મૂકો અને તેનો આગલા આંકડા સાથે સરવાળો કરો. દા.ત. ૦ + ૧ = ૧, અને ૧ + ૧ = ૨, ૧ + ૨ = ૩..
સંદર્ભો[ફેરફાર કરો]
બાહ્ય કડીઓ[ફેરફાર કરો]
![]() |
વિકિમીડિયા કોમન્સ પર ફિબોનાકિ અંક સંબંધિત માધ્યમો છે. |