ફ્રિડમ ટાવર

વિકિપીડિયામાંથી


ફ્રિડમ ટાવર,જે હવે "૧ વર્લ્ડ ટ્રેડ સેન્ટર" તરીકે ઓળખાય છે,તે નવા વર્લ્ડ ટ્રેડ સેન્ટરનું મુખ્ય મકાન છે, જેનું હજુ બાંધકામ ચાલુ છે. આ ઇમારત અમેરિકાનાં ન્યુયોર્ક શહેરમાં 'લોઅર મેનહટ્ટન'માં બંધાઇ રહેલ છે.[૧]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "ફ્રિડમ ટાવર: ઇમારત વિશે". Silverstein Properties.