બજાતે રહો

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

બજાતે રહો એ એક હિન્દી ચલચિત્ર છે. ૨૬મી જુલાઈ ૨૦૧૩ના રોજ રિલીઝ થનારી આ ફિલ્મ ઈરોઝ ઈન્ટરનેશનલ તથા એમએસએમ મોશન પિક્ચર્સના બેનર હેઠળ તૈયાર કરવામાં આવી છે. કૃષિકા લુલ્લા આ ફિલ્મના નિર્માત્રી તરીકે, અને સહનિર્માતા તરીકે સુનીલ ચૈનાની અને સમીર ચંદ કાર્યરત રહ્યા હતા. આ ફિલ્મના નિર્દેશક શશાંત શાહ છે. હાસ્ય પ્રધાન આ ફિલ્મની વાર્તા વેરની વસૂલાતના બનાવ પર આધારિત છે, જેના લેખક ઝફરખાન છે. આ ફિલ્મનું સંગીત જયદેવ કુમાર દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે.[૧].[૨]

કલાકારો[ફેરફાર કરો]

  • ડોલી અહલુવાલિયા
  • વિનય પાઠક
  • રણવીર શૌરી
  • તુષાર કપૂર
  • વિશાખા સિંહ
  • રવિ કિશન

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "Bhajathe Raho". yahoo.com. Retrieved 19 Feb 2013. 
  2. "Tusshar's next 'Bhajathe Raho' goes on floors". IndiaGlitz.com. Retrieved 04 Apr 2013.