બલરાજ સહાની
દેખાવ
બલરાજ સહાની | |
---|---|
જન્મ | ૧ મે ૧૯૧૩ ![]() |
મૃત્યુ | ૧૩ એપ્રિલ ૧૯૭૩ ![]() મુંબઈ ![]() |
બલરાજ સાહની (જન્મ: મે ૧, ૧૯૧૩ નિધન: ૧૩ એપ્રિલ, ૧૯૭૩) હિન્દી ફિલ્મોના એક અભિનેતા હતા. તેઓ નામી લેખક ભીષ્મ સાહનીના મોટા ભાઈ અને ચરિત્ર અભિનેતા પરીક્ષત સાહનીના પિતા છે.
મુખ્ય ફિલ્મો અને પાત્ર
[ફેરફાર કરો]- વક્ત (૧૯૬૫), લાલા કેદારનાથ
- સંઘર્ષ (૧૯૬૮), ગણેશી પ્રષાદ
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |