લખાણ પર જાઓ

બહામાનો રાષ્ટ્રધ્વજ

વિકિપીડિયામાંથી
બહામા
પ્રમાણમાપ૧:૨
અપનાવ્યોજુલાઇ ૧૦, ૧૯૭૩
રચનાકાળા ત્રિકોણ સાથે સમૂદ્રી ભૂરો અને સોનેરી રંગની ત્રણ આડી પટ્ટીઓ.

બહામાનો રાષ્ટ્રધ્વજ કાળા ત્રિકોણ સાથે સમૂદ્રી ભૂરો અને સોનેરી રંગની ત્રણ આડી પટ્ટીઓ ધરાવે છે.

ધ્વજ ભાવના

[ફેરફાર કરો]

ધ્વજના રંગો સાંસ્કૃતિક, રાજકીય અને પ્રાદેશિક અર્થો ધરાવે છે. પીળો રંગ ટાપુના કિનારાઓ પરની સોનેરી રેતીનો - સાથે સાથે તે ટાપુ પરના અન્ય મહત્વના કુદરતી જમીની સ્રોતોનો પણ અછડતો ઉલ્લેખ કરે છે.[] – જ્યારે સમૂદ્રી ભૂરો રંગ દેશ આસપાસના સમૂદ્ર (ખાસ કરીને કેરેબિયન સાગર)ને સંક્ષેપમાં દર્શાવે છે.[][] કાળો રંગ બહામાના લોકોની "મજબૂતાઇ"[][], "ઉત્સાહ", અને "બળ" દર્શાવે છે. જ્યારે નિર્દેશિત ત્રિકોણ તેમની જમીન અને સમુદ્રમાંના વિપુલ કુદરતી સંસાધનો અને ખેતી કરવા માટેની તેમની "સાહસિક અને અડગ" પ્રકૃતિને ઉજાગર કરે છે.[]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ Smith, Whitney (October 6, 2013). "Flag of the Bahamas". Encyclopedia Britannica. Encyclopedia Britannica, Inc. મેળવેલ July 2, 2014. {{cite encyclopedia}}: Check date values in: |access-date= and |date= (મદદ) (લવાજમ જરૂરી)
  2. ૨.૦ ૨.૧ Kindersley Ltd., Dorling (January 6, 2009). Complete Flags of the World. Penguin. p. 30. {{cite book}}: Check date values in: |date= (મદદ)
  3. ૩.૦ ૩.૧ "Bahamas, The". The World Factbook. CIA. મૂળ માંથી એપ્રિલ 2, 2010 પર સંગ્રહિત. મેળવેલ July 2, 2014. {{cite web}}: Check date values in: |access-date= and |archive-date= (મદદ)