બારામૂલા

વિકિપીડિયામાંથી
(બારમુલ્લા થી અહીં વાળેલું)

બારામૂલા ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા જમ્મુ અને કાશ્મીર રાજ્યના બારામૂલા જિલ્લાનું એક નગર છે. બારામૂલામાં બારામૂલા જિલ્લાનું મુખ્યાલય છે.