બાલાઘાટ

વિકિપીડિયામાંથી

બાલાઘાટ ભારત દેશના મધ્ય ભાગમાં આવેલા મધ્ય પ્રદેશ રાજ્યના બાલાઘાટ જિલ્લામાં આવેલું નગર છે. બાલાઘાટમાં બાલાઘાટ જિલ્લાનું મુખ્યાલય છે.