લખાણ પર જાઓ

બાસ્કિન-રોબિન્સ

વિકિપીડિયામાંથી

બાસ્કિન-રોબિન્સ ૧૯૫૩માં સ્થાયેલી અમેરિકન આઇસ્ક્રીમ બનાવતી કંપની છે. વિશ્વના ૩૦થી વધુ દેશોમાં તેનો વ્યાપ છે અને તેનું મુખ્ય મથક કેન્ટોન, મેસેચ્યુસેટ્સ ખાતે આવેલું છે.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]