બિલ & મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
બિલ & મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન
Bill & Melinda Gates Foundation logo.svg
AbbreviationBMGF
Formationઇ.સ. ૨૦૦૦[૧]
Founders
Typeફાઉન્ડેશન[૨]
Purposeસ્વાસ્થ્ય, શિક્ષણ અને ગરીબી દૂર કરવી
Headquartersસિએટલ, વોશિંગ્ટન, યુનાઇટેડ સ્ટેટ્સ
Area served
વૈશ્વિક
Methodદાન, ગ્રાંટ
Key people
  • બિલ ગેટ્સ (Co-Chair)
  • મેલિન્ડા ગેટ્સ (Co-Chair)
  • વિલિયમ એચ. ગેટ્સ સિનિયર (Co-Chair)
  • સુસાન ડેસમન્ડ-હેલમેન (CEO)
Endowment$૫૦.૭ બિલિયન (2017)[૩]
Employees
૧૫૪૧ (૨૦૧૭)[૩]
WebsiteGatesFoundation.org
Formerly called
વિલિયમ એચ. ગેટ્સ ફાઉન્ડેશન

બિલ & મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન (BMGF), જે પહેલા વિલિયમ એચ. ગેટ્સ ફાઉન્ડેશન, તરીકે ઓળખાતી હતી, બિલ અને મેલિન્ડા ગેટ્સ દ્વારા સ્થાપિત સંસ્થા છે. તેનું મુખ્ય મથક સિએટલ, વોશિંગ્ટનમાં છે અને તેની સ્થાપના ઇ.સ. ૨૦૦૦માં કરવામાં આવી હતી. તે વિશ્વની સૌથી મોટી અંગત સંસ્થા ગણાય છે,[૪] જેની કુલ સંપત્તિ $૫૦.૭ બિલિયન છે.[૫] સંસ્થાનો મુખ્ય હેતુ વૈશ્વિક ધોરણે સ્વાસ્થયના ધોરણો ઉંચા લાવવાનો અને ગરીબી દૂર કરવાનો છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં તેનો મુખ્ય હેતુ શિક્ષણ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્રની તકો વધારવાનો છે. સંસ્થાના મુખ્ય ત્રણ ટ્રસ્ટીઓ છે: બિલ અને મેલિન્ડા ગેટ્સ, અને વોરેન બફેટ.[૬]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Foundation Timeline and History – Bill & Melinda Gates Foundationlegacy may focus more on philanthropy than on Microsoft - Computerworld".
  2. FoundationCenter.org [૧], accessed 2016-02-10
  3. ૩.૦ ૩.૧ "Consolidated Financial Statements December 31, 2017 and 2016". Bill & Melinda Gates Foundation. 3 September 2018. Retrieved 2018-09-04. Check date values in: |accessdate=, |date= (મદદ)
  4. "The Wealthiest Charitable Foundations In the World". WorldAtlas (અંગ્રેજી માં). Retrieved 2019-02-14. Check date values in: |access-date= (મદદ)
  5. National Center for Charitable Statistics
  6. maravipost. "APM Meets Melinda Gates, Philanthropist and wife to the richest man in the world - The Maravi Post". www.maravipost.com. the original માંથી April 16, 2016 પર સંગ્રહિત. Retrieved 2016-02-05. Check date values in: |access-date=, |archivedate= (મદદ)
Wiki letter w.svg   આ એક અત્યંત ટૂંકો લેખ છે. તેને વિસ્તૃત કરીને તમે વિકિપીડિયાની મદદ કરી શકો છો.