લખાણ પર જાઓ

બેન કિંગ્‍સલી

વિકિપીડિયામાંથી

સર બેન કિંગ્‍સલી (જન્મે, કૃષ્ણ પંડિત ભાણજી; ૩૧ ડિસેમ્બર ૧૯૪૩) અંગ્રેજી અભિનેતા છે. તેમની ચાલીસ વર્ષ લાંબી કારકિર્દીમાં તેમને ઓસ્કાર, ગ્રેમી, બાફ્ટા, બે ગોલ્ડન ગ્લોબ અને સ્ક્રીન એક્ટર ગીલ્ડના સન્માન મેળવ્યા છે. તેઓ તેમના ૧૯૮૨ની ફિલ્મ ગાંધીમાં કરેલા મહાત્મા ગાંધીના અભિનય માટે જાણીતા છે જેના માટે એમને ઓસ્કાર મળેલો. આ ઉપરાંત તેમની જાણીતી ફિલ્મોમાં શીન્ડ્લર્સ લીસ્ટ (૧૯૯૩), સેક્સી બીસ્ટ (૨૦૦૦), લકી નંબર સેલ્વીન (૨૦૦૬), શટર આઈલેન્ડ (૨૦૧૦), હ્યુગો (૨૦૧૧) તથા આયર્નમેન ૩ (૨૦૧૩)નો સમાવેશ થાય છે.[] []

કિન્ગ્સ્લીનો જન્મ કૃષ્ણ પંડિત ભાણજી નામે સ્નાઈનટન, નોર્થ રાઈડિંગ, યોર્કશાયરમાં થયો હતો. તેમની માતા એન્ના લાયના મેરી હતી જેઓ અભિનેત્રી હતા અને પિતા રહીમતુલ્લા હરજી ભાણજી હતા જેઓ તબીબ હતા.[][]

તેમના પિતા કેન્યામાં જન્મેલા ગુજરાતી મૂળના ઈસ્માઈલી મુસ્લિમ ખોજા હતા જેમના પૂર્વજો મસાલાના વેપાર માટે ઝાંઝીબારમાં વર્ષો પૂર્વે સ્થાયી થયા હતા. તેઓ ચૌદ વરસની ઉંમરે બ્રિટન આવી વસ્યા.[][][][] તેમની માતા બ્રિટીશ હતા. તેઓના પૂર્વજો રશિયન-યહૂદી સંબંધ ધરાવતા હતા.[][૧૦][૧૧][૧૨][૧૩]

કારકિર્દી

[ફેરફાર કરો]

તેમને સંખ્યાબંધ સફળ ફિલ્મો આપી છે.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Sir Ben: Knighthood beats Oscar".
  2. Sir Ben Kingsley gets star on Hollywood Walk of Fame, BBC News.
  3. Film Reference.com Biography
  4. Husband, Stuart (24 April 2013). "Sir Ben Kingsley: 'Without a mask, I haven't got a clue'". The Daily Telegraph.
  5. BBC:Sir Ben Kingsley's gold turban
  6. Bennetts, Leslie.
  7. von Busack, Richard.
  8. Pathak, Rujul.
  9. Pfefferman, Naomi.
  10. Tugend, Tom.
  11. Krieger, Hilary Leila (10 April 2005). "'Gandhi' brings his 'truth-force' to Palestinian audiences". The Jerusalem Post. મૂળ માંથી 5 નવેમ્બર 2012 પર સંગ્રહિત. મેળવેલ 9 December 2007.
  12. Pollack, Joe (3 January 1994). "He's No Stranger to Holocaust". St. Petersburg Times. મેળવેલ 28 November 2011. I'm not Jewish," he said, "and though there might be some Russian-Jewish heritage way back on my mother's side, the thread is so fine there's no real evidence...
  13. Moreton, Cole (15 May 2010). "The dark family secret that drove Ben Kingsley to success". The Daily Mail. મૂળ સંગ્રહિત માંથી 18 મે 2010 પર સંગ્રહિત. મેળવેલ 15 May 2010. Unknown parameter |deadurl= ignored (|url-status= suggested) (મદદ)