લખાણ પર જાઓ

સાઈ શ્રીનિવાસ બેલ્લમકોંડા

વિકિપીડિયામાંથી
(બેલ્લામકોંડા શ્રીનિવાસ થી અહીં વાળેલું)
બેલ્લમકોંડા શ્રીનિવાસ
જન્મની વિગત૩ જાન્યુઆરી ૧૯૯૩
વ્યવસાયઅભિનેતા
સક્રિય વર્ષો૨૦૧૪-હાલ
માતા-પિતા
  • બેલ્લમકોંડા સુરેશ (પિતા)
  • બેલ્લમકોંડા પદ્મા (માતા)

સાઈ શ્રીનિવાસ બેલ્લમકોંડા એ એક ભારતીય અભિનેતા છે, જે તેલુગુ ફિલ્મોમાં કામ કરે છે. તેઓ બેલ્લામકોંડા સુરેશના પુત્ર છે. તેમણે એક્શન-કોમેડી ફિલ્મ અલ્લુડુ સીનુ(૨૦૧૪)થી તેમની ફિલ્મ કારકિર્દીની શરૂઆત કરી હતી. ફિલ્મમાં તેમના અભિનય માટે દક્ષિણનો શ્રેષ્ઠ પુરૂષ ડેબ્યુ માટેનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો.

ચલચિત્રો

[ફેરફાર કરો]
વર્ષ ફિલ્મ પાત્ર નોંધ
૨૦૧૪ અલ્લુડુ સીનુ અલ્લુડુ સીનુ ડેબ્યુ ફિલ્મ, બેસ્ટ મેલ ડેબ્યુ માટેનો ફિલ્મફેર એવોર્ડ-દક્ષિણ
૨૦૧૬ સ્પીડુન્નોડુ શોભન તમિલ ફિલ્મ સુંદરપાંડિયનની રિમેક
૨૦૧૭ જયા જાનકી નાયકા ગગન ચક્રવર્તી
૨૦૧૮ સાક્ષ્યમ વિશ્વા
કવચમ ઇન્સપેક્ટર વિજય
સીતા રઘુરામ
૨૦૧૯ રક્ષાસુડુ અરૂણ કુમાર તમિલ ફિલ્મ રાત્સાસનની રિમેક
૨૦૨૦ ધીરા તેનાલી રામકૃષ્ણ એનિમેટેડ ફિલ્મ; અવાજ ની ભૂમિકા
૨૦૨૧ અલ્લુડુ અદુર્સ સાઈ શ્રીનુ શ્રીનિવાસ

સંદર્ભ

[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]

સાઈ શ્રીનિવાસ બેલ્લમકોંડા ઈન્ટરનેટ મૂવી ડેટાબેઝમાં