બોફોર્સ કૌભાંડ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
હાફિટ્સ એફએચ ૭૭ હોવિત્ઝર, જે બોફોર્સ કૌભાંડના કેન્દ્રમાં છે.

બોફોર્સ કૌભાંડ ભારત અને સ્વિડન વચ્ચે ૧૯૮૦ અને ૧૯૯૦ના દાયકા માં થયેલું મોટું રાજકીય કૌભાંડ હતું, જે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતાઓ જેમાં ભારતના તે સમયના વડા પ્રધાન રાજીવ ગાંધી, ભારત અને સ્વિડનના રાજકારણીઓનો સમાવેશ કરતું હતું, જેમણે બોફોર્સ કંપની તરફથી નાણાં કટકી સ્વરૂપે મેળવ્યા હોવાનો આરોપ હતો, જે વાલેનબર્ગ કુટુંબ દ્વારા સંચાલિત સ્કેન્ડિન્વિસ્કા એસ્કિલ્ડા બેંકેન બેંક વડે જમા થયા હતા.[૧] આ નાણાં ભારતની તોપ જરૂરિયાતોને પૂરી પાડવા માટેના ટેન્ડર જીતવા માટે પૂરા પડાયા હતા.[૨]આ કૌભાંડ ૪૧૦ તોપોના વેચાણ માટે ભારત સરકાર સાથે સ્વિડીશ શસ્ત્ર ઉત્પાદક બોફોર્સ વચ્ચે ૧.૪ અબજ ડૉલરની ચુકવણી અને ગેરકાયદેસર વળતર સાથે સંબંધિત છે. તે સ્વિડનમાં અત્યાર સુધીનો સૌથી મોટો હથિયારોનો સોદો હતો અને પ્રોજેક્ટના વિકાસ માટે નોંધાયેલ નાણાંને કોઈ પણ કિંમતે આ કરારને સુરક્ષિત કરવા માટે વાળવામાં આવ્યાં હતાં. તપાસમાં નિયમોનું ઉલ્લંઘન અને સંસ્થાઓનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો.[૩]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Whiteside, R. M.; Wilson, A.; Blackburn, S.; Hörnig, S. E. (૨૦૧૨). Major Companies of Europe 1990/91 Volume 3: Major Companies of Western Europe outside the European Economic Community. p. ૧૮૫. Check date values in: |year= (help)
  2. "What the Bofors scandal is all about". IBN Live. Archived from the original on ૧૬ સપ્ટેમ્બર ૨૦૧૨. Check date values in: |archivedate= (help)
  3. "The Bofors story, 25 years after : Interview with Sten Lindstrom". The Hoot. ૨૪ એપ્રિલ ૨૦૧૨. Archived from the original on ૧૮ જૂન ૨૦૧૨. Retrieved ૪ માર્ચ ૨૦૧૪. Check date values in: |accessdate=, |date=, |archivedate= (help)

પૂરક વાચન[ફેરફાર કરો]

  • અરૂણ શૌરી (૧૯૯૨). These lethal, inexorable laws: Rajiv, his men and his regime. South Asia Books, Delhi. ISBN 978-0836427554. Check date values in: |year= (help)