બ્રહ્મ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

હિંદુ દર્શન અનુસાર બ્રહ્મ આ વિશ્વનુ એકમાત્ર અને પરમસત્ય છે. હિંદુ તત્વચિંતન મુજબ, બ્રહ્મ આ જગતનુ મૂળભૂત કારણ છે. તે એક અને અદ્વિતીય છે. વેદોમાં બ્રહ્મ નિરાકાર, કારણરહિત, નિર્ગુણ, શાંત, ૐકાર સ્વરૂપે દર્શાવાયુ છે.

Wiki letter w.svg   આ એક અત્યંત ટૂંકો લેખ છે. તેને વિસ્તૃત કરીને તમે વિકિપીડિયાની મદદ કરી શકો છો.