લખાણ પર જાઓ

બ્રહ્મચર્ય

વિકિપીડિયામાંથી

બ્રહ્મચર્ય (/ˌbrɑːməˈɑːrjə/) ભારતીય ધર્મોનો એક ખ્યાલ છે, જેનો શાબ્દિક અર્થ બ્રહ્મનું આચરણ કરવું થાય છે. તે બ્રહ્માનો માર્ગ લેવા માટેનો એક સરળ પ્રકાર ગણાય છે.[૧]. જૈન ધર્મ પ્રમાણે બ્રહ્મચર્યમાં મનુષ્ય જીવન સાથે જોડાયેલ સર્વેનો ત્યાગ કરવો અને વૈરાગી જીવન જીવવું તેમજ ધર્મનું આચાર-વિચરણ કરવું.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. James Lochtefeld, "Brahmacharya" in The Illustrated Encyclopedia of Hinduism, Vol. 1: A–M, pp. 120, Rosen Publishing. ISBN 9780823931798