લખાણ પર જાઓ

બ્રુસ લી

વિકિપીડિયામાંથી
બ્રુસ લી, ૧૯૬૭માં.

બ્રુસ લી (જુન ફાન, 李振藩,李小龙) સત્તાવીસમી નવેમ્બર, ૧૯૪૦ - વીસમી જુલાઈ, ૧૯૭૩) અમેરિકામાં જન્મેલા, હોંગકોંગના ચીની, અભિનેતા, માર્શલ આર્ટ કલાકાર, દાર્શનિક, ફિલ્મ નિર્દેશક, પટકથા લેખક, વિંગ ચુનના અભ્યાસકર્તા અને જીત કૂન ડો અવધારણાના સંસ્થાપક હતા. ઘણા લોકો એમને વીસમી સદીના સૌથી પ્રભાવશાળી માર્શલ આર્ટના જાણકાર અને એક સાંસ્કૃતિક પ્રતિકના રુપમાં માને છે.[૧]

તેઓ હોલીવુડના અભિનેતા બ્રેનડન લી અને અભિનેત્રી શેનન લીના પિતા હતા. એમના નાના ભાઈ રોબર્ટ લી એક સંગીતકાર અને ધ અંડરબર્ડસ નામ ધરાવતા એક લોકપ્રિય બીટ્સ બેંડના એક સદસ્ય પણ હતા.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. Stein, Joel (૧૯૯૯). "TIME 100: Bruce Lee". ટાઇમ મેગેઝિન. મૂળ માંથી 2009-12-02 પર સંગ્રહિત. મેળવેલ ૨૦૦૮-૦૫-૩૦.