ભરત મુનિ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

ભરત મુનિ ભારતીય રાજવી અને ૠષિ હતા. તેમના સમય મુદ્દે જુદા જુદા મતો પ્રવર્તે છે. ભારતીય નાટ્યશાશ્ત્રના મહાન ગ્રંથ નાટ્યશાશ્ત્રની તેમણે રચના કરી હતી. નાટ્યકલા માટે આ ગ્રંથને આદિ ગ્રંથ માનવામાં આવે છે. તેમાં નાટ્ય, સંગીત, છંદ, અલંકાર વગેરેનું સાંગોપાંગ પ્રતિપાદનકરવામાં આવ્યું છે. ભારત દેશનું નામ તેમના નામ પરથી પડ્યું હતું.