ભરુચ પ્રકૄતિ મંડળ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

ભરુચ પ્રકૃતિ મંડળ એ ભરુચના પ્રકૃતિ પ્રેમીઓ દ્વ્રારા રચાયેલ સ્વૈચ્છિક મંડળ છે. આ મંડળ દ્વારા ભરુચ તેમજ નર્મદા જિલ્લાના વન-વિસ્તારો,નદી-કિનારાઓ,દરિયા કાંઠા તથા નાના મોટાં જળાશયો જેવી જગ્યાઓ પર પક્ષીદર્શન, કેડી ભ્રમણ, ડુંગર આરોહણ જેવા કાર્યક્રમો ઉપરાંત હેરીટેજ વોક, સાયક્લ પ્રવાસ જેવા કાર્યક્રમો પણ યોજ્વામાં આવે છે. આ ઉપરાંત આ મંડળના સભ્યો ભેગા મળીને એકબીજા સાથે પ્રકૃતિના વિવિધ પાસાઓ અંગે ચર્ચા-વિચારણા કરે છે.