ભાગીદારી કરારનામું

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

ભાગીદારી કરારનામું એ ભગીદારીનું વહીવટી બંધારણ છે. જેમાં પેઢીના વહીવટ અંગેની જોગવાઈઓનો ઉલ્લેખ હોય છે , લેખિત કરારનામું ઈચ્છવાયોગ્ય છે.

જોગવાઈઓ[ફેરફાર કરો]

૧. મૂડી અંગેની જોગવાઈ

૨. મૂડી પર વ્યાજની જોગવાઈ

૩. ઉપાડ અંગેની જોગવાઈ

૪. ઉપાડ પર વ્યાજની જોગવાઈ

૫. નફા-નુકસાન વહેંચણીનું પ્રમાણની જોગવાઈ

૬. ભાગીદારને ચૂકવવાનાં પગાર બોનસ, કમિશન કે મહેનતાણાં અંગેની જોગવાઈ

૭. ભાગીદારે પેઢીને આપેલ લોન પર વ્યાજની જોગવાઈ

૮. પેઢીની પાઘડીની ગણતરી અંગેની જોગવાઈ

૯. ભાગીદારના પ્રવેશ-નિવૃત્તિ અંગેની જોગવાઈ

૧૦. ભાગીદારી પેઢીના વિસર્જનની જોગવાઈ

Wiki letter w.svg   આ એક અત્યંત ટૂંકો લેખ છે. તેને વિસ્તૃત કરીને તમે વિકિપીડિયાની મદદ કરી શકો છો.