ભારતીય દંડ સંહિતાની કલમ ૨૦
દેખાવ
ભારતીય દંડ સંહિતાની કલમ ૨૦ ન્યાયની અદાલત વિશે છે.[૧] આ કલમ જણાવે છે:
"ન્યાયની અદાલત" શબ્દ ન્યાયધીશને એકલાને અથવા ન્યાયધીશોના મંડળને કાયદેસર રીતે ન્યાયીક કાર્યવાહી કરવા માટે કાયદા દ્વારા સત્તા આપે છે, આ શબ્દ ન્યાયાધીશને સૂચવે છે, જ્યારે ન્યાયાધીશ અથવા ન્યાયધીશોનું મંડળ ન્યાયિક રીતે કાર્ય કરે છે.[૨]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "ભારત કાયદા સુધારણાં વિશે". indiacode.nic.in. મેળવેલ 2017-04-02.
{{cite web}}
: Check date values in:|access-date=
(મદદ) - ↑ IndianKanoon.org