લખાણ પર જાઓ

ભારતીય ફોજદારી કાર્યરીતિ સંહિતા

વિકિપીડિયામાંથી
ફોજદારી કાર્યરીતિ સંહિતા, ૧૯૭૩
ભારતીય સંસદ
ક્રિમિનલ કાર્યવાહી સંબંધિત કાયદો એકીકૃત કરવા અને તેમાં સુધારો કરવા માટેનો એક કાયદો.
CitationAct No. 2 of 1974
Territorial extentભારત
Assented toજાન્યુઆરી ૨૫,૧૯૭૪
Commencedએપ્રિલ ૧, ૧૯૭૪
Legislative history
Third reading
Related legislation
  • ભારતીય દંડ સંહિતા ૧૮૬૦
  • કિશોરોને લગતો ન્યાયિક કાયદો, ૨૦૦૦
  • પોલિસ કાયદો, ૧૮૬૧
  • ભારતીય પુરાવા અધિનિયમ, ૧૮૭૨
Summary
વાસ્તવિક ફોજદારી કાયદાઓના વહીવટ માટેની કાર્યવાહી.
Status: Unknown

ભારતીય ફોજદારી કાર્યરીતિ સંહિતા એ ભારતમાં ફોજદારી કાર્યવાહીઓ કરવા માટેનો મુખ્ય કાયદો છે. આ કાયદો એપ્રિલ ૧, ૧૯૭૪ના રોજથી ભારતમાં અમલમાં છે.[][] તે ગુનાની તપાસ, શંકાસ્પદ ગુનેગારોની શંકા, પુરાવા સંગ્રહ, અપરાધના નિર્ધારણ અથવા આરોપી વ્યક્તિની નિર્દોષતા અને ગુનેગારની સજા નક્કી કરવા માટે મશીનરી પ્રદાન કરે છે. વધુમાં, તે જાહેર ઉપદ્રવ, વાંધા રોકવા અને પત્ની, બાળક અને માતાપિતાના ભરણ-પોષણ સાથે પણ સંબંધિત છે.

વર્તમાનમાં, આકાયદામાં ૩૭ પ્રકરણ, ૨ સૂચિઓ, ૫૬ નમુનાઓ અને ૪૮૪ કલમો છે.[]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. Bharti, Dalbir (2005). The Constitution and criminal justice administration. APH Publishing. પૃષ્ઠ 320. CS1 maint: discouraged parameter (link)
  2. Menon, N. R. Madhava; Banerjea, D; West Bengal National University of Juridical Sciences (2005). Criminal Justice India Series: pts. 1-2. Chandigarh. Allied Publishers. પૃષ્ઠ 229. CS1 maint: discouraged parameter (link) CS1 maint: multiple names: authors list (link)
  3. "All Sections in CrPC".