ભારત આદિવાસી પાર્ટી
Appearance
ભારત આદિવાસી પાર્ટી | |
---|---|
Leader | મોહન લાલ રોત |
Founded | ૧૦ સપ્ટેમ્બર ૨૦૨૩ |
Headquarters | ડુંગરપુર રાજસ્થાન |
Ideology | ભીલો માટે અલગ રાજ્યની માંગ |
Colours | Red |
ECI Status | અજાણ્યું |
Seats in Legislative Assembly | ૩ / ૨૦૦
|
Election symbol | |
box | |
વેબસાઇટ | |
bharatadivasiparty |
ભારત આદિવાસી પાર્ટી રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં સક્રિય એક રાજકીય પક્ષ છે. આ પાર્ટીએ ૨૦૨૩ની વિધાનસભા ચૂંટણીમાં કુલ ચાર બેઠકો, રાજસ્થાનમાં ત્રણ અને મધ્ય પ્રદેશમાં એક બેઠક જીતી હતી.[૧] BAPનું ચૂંટણી ચિન્હ હોકી સ્ટિક અને બોલ છે.[૨]