ભાવિના હસમુખભાઈ પટેલ

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

ભાવિના હસમુખભાઈ પટેલ (અંગ્રેજી: Bhavina Hasmukhbhai Patelભારત દેશની મહિલા દિવ્યાંગ ટેબલ ટેનિસ ખેલાડી છે. તેણીએ આઈટીટીએફ પેરા ટેબલ ટેનિસ એશિયન પ્રાદેશિક ચેમ્પિયનશિપ-૨૦૧૩માં મહિલા સિંગલ્સ વર્ગમાં રજક પદક પ્રાપ્ત કર્યો છે.[૧] વિકલાંગ હોવા છતાં આ ૨૦૧૩ આઈટીટીએફ પીટીટી એશિયન પ્રાદેશિક ચેમ્પિયનશિપ ખાતે ચાંદીનો પદક જીતનાર તેણી પ્રથમ ભારતીય પેરા ટેબલ ટેનિસ ખેલાડી બની હતી.[૨]

સંદર્ભો[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]