ભૌગોલિક સંકેત

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

ભૌગોલિક સંકેત[ફેરફાર કરો]

ઉત્પાદન ક્ષેત્રના વિવિષ્ટ ભૌગોલિક સ્થાનને લીધે માલની ગુણવત્તા કે મહત્વતા માટે વપરાતી નિશાની કે ચિન્હ. ભૌગોલિક સંકેત લોક સંપતિ છે. અને તેના ઉત્પાદકને આપવામાં આવે છે. ભૌગોલિક સંકેત માટે પરવાનગી, ધારણા કે ગીરે મૂકી શકાતું નથી

ભૌગોલિક સંકેત ની અરજી કોણ કરી શકે? કોઈ પણ વ્યક્તિઓના સમુદાય, ઉત્પાદક અથવા કોઈ સંસ્થા કે કાયદાકીય રીતે વિકસાવેલ સત્તાધિકારી.

ભૌગોલિક સંકેતની નોંધણી કચેરી[ફેરફાર કરો]

ભૌગોલિક સંકેતની નોંધણી કચેરી ભૌગોલિક સંપદા ભવન, જી એસ ટી રોડ, ગીન્ડી, ચેન્નાઈ – 600 032

ભૌગોલિક સંકેત નોંધણીનો સમયકાળ[ફેરફાર કરો]

ભૌગોલિક સંકેત નો લાભ્ અનંત સમય્ સુધી દર દશ વર્ષે નવીનીકરણ કરાવીને મેળવી શકાય.

ઉલ્લંઘન બદલ થતી સજા[ફેરફાર કરો]

જેલવાસ / કારાવાસ – 6 મહિનાથી 3 વર્ષ અને/અથવા પચાસ હજાર થી 3 લાખ રુપીઆ નો દંડ થઇ શકે છે.