મંગળસૂત્ર

વિકિપીડિયામાંથી

મંગળસૂત્ર કે મંગલસૂત્ર એ પરીણિત ભારતીય સ્ત્રીઓનું ગળામાં પહેરવાનું એક વિશિષ્ટ ઘરેણુ છે. ખરેખર તો મંગળસૂત્રને સ્ત્રીએ તે ધારણ કર્યુ (પહેર્યું) હોય, તે પરીણિત હોવાની નિશાની તરીકે જોવામાં આવે છે આથી કુંવારિકાઓ કે વિધવા સ્ત્રીઓ મંગળસૂત્ર પહેરી શકતી નથી.