મત્સ્ય પુરાણ

વિકિપીડિયામાંથી

મત્સ્ય પુરાણ હિન્દુ ધર્મના ધાર્મિક સાહિત્ય પૈકીનું એક પુરાણ છે.

મત્સ્ય પુરાણની સંક્ષિપ્ત જાણકારી[ફેરફાર કરો]

મત્સ્ય પુરાણમાં સાત કલ્પોનું આલેખન છે. આ નૃસિંહ વર્ણનથી શરુ થતું કુલ ચૌદ હજાર સંસ્કૃત ભાષાના શ્લોકોથી બનાવવામાં આવેલું પુરાણ છે. મનુ અને મત્સ્ય વચ્ચેના સંવાદથી શરુ કરી બ્રહ્માંડનું વર્ણન, બ્રહ્મા દેવતા અને અસુરોના પેદા થવા વિશે, મરુદ્ગણોનો પ્રાદુર્ભાવ, એના પછી રાજા પૃથુના રાજ્યનું વર્ણન, વૈવસ્ત મનુની ઉત્પતિ, વ્રત અને ઉપવાસો સાથે માર્તણ્ડશયન વ્રત, દ્વીપ અને લોકોના વર્ણન, દેવ મંદિર નિર્માણ, મહાલય નિર્માણ વગેરેનું વર્ણન છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

ધાર્મિક સાહિત્ય