લખાણ પર જાઓ

મધ્યમ વર્ગ

વિકિપીડિયામાંથી

સમાજનું વર્ગીકરણ એ સમાજશાસ્ત્રનો વિષય છે. આ વર્ગીકરણ અધિકાંશે આર્થિક અને શૈક્ષેણિક પૃષ્ઠભૂમિના આધાર પર થતું હોય છે. સમાજને ઉચ્ચ વર્ગ, મધ્યમ વર્ગ અને નિમ્ન વર્ગ એમ ત્રણ વર્ગોમાં વહેંચવામાં આવેલ છે. દેશ અને સમયકાળનો આધાર લઇને આ વર્ગોનાં લક્ષણ અલગ અલગ હોય શકે છે.

સત્યજિત રાયે જે રીતના મધ્યમ વર્ગની પ્રસ્તુતિ પોતાની ફ઼િલ્મોમાં કરી છે, તે વર્ગ આર્થિક દૃષ્ટિથી સંપન્ન નથી પરંતુ કમજોર નથી. આ વર્ગ શિક્ષિત પણ છે અને વિકાસોન્મુખ થવા માંગે છે. જો કે આ વર્ગ પોતાની પરંપરાઓ અને રૂઢિઓથી એને પોતાને મુક્ત નથી કરી શક્યો.