મનોભાષાવિજ્ઞાન

વિકિપીડિયામાંથી

મનોભાષાવિજ્ઞાન (અંગ્રેજી: Psycholinguistics) અથવા ભાષાનું મનોવિજ્ઞાન (અંગ્રેજી: Psychology of language) એ મનોવિજ્ઞાન અને ભાષાવિજ્ઞાનના પરસ્પર જોડાયેલા પાસાઓનો અભ્યાસ કરતી શાખા છે. મનોભાષાવિજ્ઞાનમાં મનુષ્ય દ્વારા ભાષાનું નિર્માણ કેવી રીતે થાય છે, મનુષ્ય ભાષાને કેવી રીતે સમજે છે તેમજ આ કૌશલ્ય મનુષ્ય કેવી રીતે ગ્રહણ કરે છે — વગેરે બાબતોનો વૈજ્ઞાનિક પદ્ધતિથી અભ્યાસ કરવામાં આવે છે.[૧][૨]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. William D. Marslen-Wilson (2003). "Psycholinguistics". માં William J. Frawley (સંપાદક). International Encyclopedia of Linguistics. Oxford University Press. ISBN 9780195139778Oxford University Press વડે.closed access publication – behind paywall
  2. Sami Boudelaa (2013). "Psycholinguistics". માં Jonathan Owens (સંપાદક). The Oxford Handbook of Arabic Linguistics. Oxford University Press. doi:10.1093/oxfordhb/9780199764136.013.0016. ISBN 978-0-19-934409-3.closed access publication – behind paywall