લખાણ પર જાઓ

મરિયમ ઝીણા

વિકિપીડિયામાંથી
મરિયમ ઝીણા
જન્મ૨૦ ફેબ્રુઆરી ૧૯૦૨ Edit this on Wikidata
મૃત્યુ૨૦ ફેબ્રુઆરી ૧૯૨૯ Edit this on Wikidata
અંતિમ સ્થાનભારત Edit this on Wikidata

મરિયમ ઝીણા લગ્ન પહેલા રતનબાઇ પેટીટ તરીકે જાણીતા હતા. તેઓ ભારતીય સ્વતંત્રતા ચળવળકાર અને ત્યારબાદ પાકિસ્તાનનાં સ્થાપક મહમદ અલી ઝીણાના બીજા પત્ની હતા.

તેઓ મુંબઇના ધનાઢય પારસી શ્રીમાન દિનશા પેટીટના એકમાત્ર પુત્રી હતા.

સંદર્ભ

[ફેરફાર કરો]