મલખમ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
મલખમનું પ્રદર્શન કરતી એક ટુકડી

મલખમ ભારતની પરંપરાગત રમત છે કે જેમાં ખેલાડી લાકડાના આધારસ્તંભ પર અથવા લટકાવેલા કે જમીનને સમતળ બાંધેલા દોરડા  પર વિવિધ રીતે કરતબો દેખાડે છે. સામાન્ય રીતે એમાં ઉપયોગ કરવામાં આવતા સ્તંભને પણ 'મલખમ' જ કહેવાય છે.

'મલખમ' (શુદ્ધ, 'મલખંભ') શબ્દમાં બે શબ્દોનો સમાવેશ થાય છે - 'મલ્લ' (પહેલવાન અથવા યોદ્ધા) અને 'ખંભ' (સ્તંભ) છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

 • મલખમ વિશ્વ
 • એશિયન મલખમ
 • દક્ષિણ એશિયા મલખમ ફેડરેશન
 • "IndiaPress.org". ભારતીય પરંપરાગત રમતોની યાદી. Retrieved એપ્રિલ ૧, ૨૦૦૭. Check date values in: |accessdate= (મદદ)
 • "mallkhambindia.com". મલખમ: અધિકૃત ભારતીય રમત. Retrieved એપ્રિલ ૧, ૨૦૦૭. Check date values in: |accessdate= (મદદ)
 • "aquafishsilver.com". "મલખમ" – ભારતની મહાન પ્રાચીન પરંપરાગત વ્યાયામ કલા-સંસ્કૃતિ. Retrieved એપ્રિલ ૧, ૨૦૦૭. Check date values in: |accessdate= (મદદ)
 • Mujumdar, D.C., ed. (૧૯૫૦). ધ એન્સાઈક્લોપિડિયા ઓફ ઈન્ડિયન ફિઝિકલ કલ્ચર. વડોદરા: શ્રી રામ વિજય પ્રિન્ટીગ પ્રેસ. Check date values in: |year= (મદદ)CS1 maint: Extra text: authors list (link)
 • મલખમ ખેલાડી
 • http://www.bullshido.net/forums/showthread.php?t=48639
 • http://library.thinkquest.org/11372/data/mallakhamb.htm
 • http://www.facebook.com/mallakhambusa