મહાકાળી તળાવ, ચંબા જિલ્લો
Appearance
મહાકાળી તળાવ | |
---|---|
સ્થાન | ચાંજૂ પંચાયત, ચુરાહ તાલુકો, ચંબા જિલ્લો, હિમાચલ પ્રદેશ |
પ્રકાર | પહાડી તળાવ |
બેસિન દેશો | ભારત |
સપાટી ઊંચાઇ | 4,080 m (13,390 ft) |
સંદર્ભો | હિમાચલ પ્રદેશ પ્રવાસન વિભાગ |
મહાકાલી તળાવ ભારત દેશના હિમાચલ પ્રદેશ રાજ્યના ચમ્બા જિલ્લામાં ચુરાહ તાલુકાના ચાંજૂ પંચાયત[૧] ખાતે ઉચ્ચ પહાડીઓમાં આવેલ એક પ્રાકૃતિક જળાશય છે. આ તળાવ દેવી કાલીને સમર્પિત છે અને આ તળાવ દરિયાઈ સપાટીથી ૪૦૮૦ મીટર જેટલી ઊંચાઇ પર આવેલ છે. તેનું પાણી શિયાળાની ઋતુમાં (નવેમ્બર મહિના થી એપ્રિલ મહિનો) જામીને બરફ થઈ જાય છે. [૨] .
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ http://www.wearehimachali.in/natural-lakes-himachal-pradesh/ हिमाचल की प्राकृतिक झीलें
- ↑ "himachal tourism". મૂળ માંથી 2010-03-24 પર સંગ્રહિત. મેળવેલ 2021-10-01.