લખાણ પર જાઓ

મહેસા અમિની

વિકિપીડિયામાંથી
મહેસા અમિની
Fotografie Mahsí Amíníové na plakátu demonstrantů
જન્મمهسا امینی Edit this on Wikidata
૨૧ સપ્ટેમ્બર ૧૯૯૯ Edit this on Wikidata
Saqqez (ઈરાનEdit this on Wikidata
મૃત્યુ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૨ Edit this on Wikidata
તેહરાન Edit this on Wikidata
અંતિમ સ્થાનSaqqez Edit this on Wikidata
પુરસ્કારો
  • Sakharov Prize (૨૦૨૩) Edit this on Wikidata

મેહેસા અમીની (૧૯૯૯/૨૦૦૦ - ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૨, કુર્દી: Mehsa Emînî, مەھسا ئەمینی, ફારસી: مهسا امینی) કે જિના અમીની (કુર્દી: Jîna Emînî, ژیەینا) એક ઈરાની યુવતી હતી, જેનું મૃત્યુ ઈરાની પોલીસ કસ્ટડીમાં શંકાસ્પદ પરિસ્થિતિઓ હેઠળ થયું હતું. સંભવતઃ હિજાબ 'યોગ્ય રીતે' ન પહેરવા પર તેની પોલીસ દ્વારા હત્યા કરવામાં આવી હતી. ઈરાનની પોલીસના વિશેષ દળ ગશ્તે ઇરશાદે તેની ધરપકડ કરી હતી, અને ત્યારપછી તેનું મૃત્યુ થયું હતું.

સંદર્ભો

[ફેરફાર કરો]