માંડવી બીચ

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

માંડવી બીચ અથવા દરિયા કિનારો ગુજરાતના કચ્છ જિલ્લાના માંડવી દરિયાકિનારે આવેલું એક સુંદર સ્થળ છે.[૧] અહીં દરિયાકિનારે વીજળી પેદા કરવા માટે પવનચક્કીઓનું વિન્ડ ફાર્મ આવેલું છે. આ કિનારો કાશી-વિશ્વનાથ બીચ તરીકે પણ ઓળખાય છે. નજીકના આકર્ષણોમાં વિજય વિલાસ મહેલનો સમાવેશ થાય છે.

છબીઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Beaches, Mandvi - Kutch, Tourism Hub, Gujarat, India". www.gujarattourism.com (અંગ્રેજી માં). Retrieved ૨૩ જાન્યુઆરી ૨૦૧૭. Check date values in: |accessdate= (મદદ)

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]