લખાણ પર જાઓ

માગે પર્વ

વિકિપીડિયામાંથી

માગે પર્વ અથવા માગે પોરોબ ઝારખંડ રાજ્યના આદિવાસીઓ પૈકી "હો" નામના સમુદાયના લોકોનો પરંપરાગત તહેવાર છે. આ તહેવાર મહા મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે.[]

આ તહેવાર વિવિધ તબક્કામાં ઉજવવામાં આવે છે: અનાદેર, ઓતેઇલી, તૂમુટુ, લોયો-ગુરિ, મરંગ પોરોબ, બસિ મુસિંગ અને હર મગેયા.

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. "गूंजने लगे लोकगीत, मागे के रंग में रंगा हो समाज". દૈનિક જાગરણ. જમશેદપુર. ૧૩ ફેબ્રુઆરી ૨૦૧૬. મેળવેલ ૧૨ ઓગસ્ટ ૨૦૧૬. no-break space character in |access-date= at position 3 (મદદ); Check date values in: |access-date= (મદદ)