લખાણ પર જાઓ

માપૂચે લોકો

વિકિપીડિયામાંથી
(માપૂછે લોકો થી અહીં વાળેલું)
માપૂચે સ્ત્રીઓ
માપૂચે લોકો

માપૂચે (અંગ્રેજી: Mapuche) એ ચીલીમાં સૌથી વધુ સંખ્યા ધરાવતા સ્વદેશી લોકોનો સમૂહ છે, જેઓ ચીલીના મધ્ય અને દક્ષિણ વિસ્તારોમાં રહે છે. આ ઉપરાંત, આર્જેન્ટિનાના પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમના વિસ્તારોમાં પણ તેઓ વસે છે.