માર્તન્ડ મંદિર, કાશ્મીર

વિકિપીડિયામાંથી
પ્રાચીન માર્તન્ડ મંદિરના ભગ્ન અવશેષો, તસવીર: જોન બુર્કે, ૧૮૬૮

માર્તન્ડ મંદિર કાશ્મીરના દક્ષિણી ભાગમાં આવેલા અનંતનાગથી પહેલગામ જતાં રસ્તા પર માર્તન્ડ (વર્તમાન સમયમાં અપભ્રંશ પામી મટન તરીકે ઓળખાય છે) નામના સ્થાન પર આવેલું છે. આ મંદિરમાં એક મોટું તળાવ પણ આવેલું છે, જેમાં માછલીઓ પણ જોવા મળે છે. આ મંદિરની નિર્માણતિથિ લગભગ ૪૯૦-૫૫૫ના વર્ષોની આસપાસ હોવાની માન્યતા છે.

ઢાંચો:सूर्य मंदिर