મીણ
Appearance
મીણ (હિંદી:मोम) (અંગ્રેજી:Wax) એ એક તૈલી પદાર્થ છે, જેમાંથી મીણબત્તી બનાવવામાં આવે છે. મીણ મધમાખીઓ દ્વારા એમના રહેઠાણ મધપુડાને બાંધવા માટે કરવામાં આવે છે.
હાલના સમયમાં મીણ રાસાયણિક (પેટ્રોલિયમ ઉદ્યોગ) પદ્ધતિથી તૈયાર કરવામાં આવે છે. મીણમાંથી આબેહુબ પૂતળાં તેમ જ રમકડાં પણ તૈયાર કરવામાં આવે છે. ઇંગ્લેન્ડ દેશના મુખ્ય શહેર લંડનમાં મીણનાં પૂતળાંઓનું એક સંગ્રહાલય પણ બનાવવામાં આવેલું છે, જે જગપ્રસિદ્ધ છે.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- મીણ સંગ્રહિત ૨૦૧૬-૧૨-૦૨ ના રોજ વેબેક મશિન
- www.microcrystallinewax.net, resource for microcrystalline મીણ સંશોધન[હંમેશ માટે મૃત કડી]
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |