લખાણ પર જાઓ

મુઝફ્ફરશાહ બીજો

વિકિપીડિયામાંથી

મુઝફ્ફરશાહ બીજો (ફારસી: مظفر دوم‎), જેમનું અંગત નામ ખલીલ ખાન હતું તે ગુજરાતના મુઝફ્ફર વંશનો સુલતાન હતો.

તેમનું શાસન ૨૩ નવેમ્બર, ૧૫૧૧ના રોજ મહમદ બેગડાના અવસાનથી અમલમાં આવ્યું અને તેમણે મૃત્યુ પર્યંત ૧૫૨૬ સુધી શાસન કર્યું.[]

મુઝફ્ફરશાહ કલમકળા અને વિજ્ઞાનમાં નિષ્ણાત હતો એમ કહેવાય છે.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. Smith, Pamela H.; Findlen, Paula (૨૦૦૨). Merchants and marvels (અંગ્રેજીમાં). Routledge. પૃષ્ઠ ૧. ISBN 041592815X. CS1 maint: discouraged parameter (link)